ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં 27 લાખ લોકો ભારતીય જનતા પાર્ટીમાં સદસ્યતા લીધી છે. સદસ્યતા અભિયાનમાં ગુજરાત ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે આ ધીમી ગતિના અભ્યાનને વિવેક આપવા માટે થઈ અભિયાનના ઇન્ચાર્જ દ્વારા પત્ર લખીને ટાર્ગેટ આપવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં આવેલ મધ્ય ગુજરાતની એક નગરપાલિકાના પાટીદાર પ્રમુખ અને તેમની સાથે કેટલાક કાઉન્સિલરો અને ચેરમેનનો મોજ મસ્તીના મૂડમાં જોવા મળ્યા.
એક બાજુ સદસ્યતા અભિયાનની ધીમી ગતિને લઇ પ્રદેશના નેતાઓ ચિંતાના મૂળમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ નગરપાલિકાના પ્રમુખ ફરવાના શોખીન જોવા મળ્યા. આ નગરપાલિકાની વાત કરીએ તો ખૂબ ધનાઢ્ય નગરપાલિકા કહેવાય છે જેમાં સૌથી વધુ લોકો વિદેશમાં વસવાટ કરે છે, જેને કારણે આ જિલ્લાને ડોલરિયો જિલ્લો તરીકે પણ ઓળખવામાં આવે છે.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.