ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન

ઈંગ્લેન્ડના બેટ્સમેન વોલી હેમન્ડે 1933માં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં એક ઈનિંગમાં 10 સિક્સ ફટકારી હતી.

શ્રીલંકાના બેટ્સમેન કુસલ મેન્ડિસે 2023માં આયર્લેન્ડ સામેની ટેસ્ટમાં એક ઈનિંગમાં 11 સિક્સ ફટકારી હતી.

ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે 2016માં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં એક ઈનિંગમાં 11 સિક્સ ફટકારી હતી.

ન્યુઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમે 2014માં શ્રીલંકા અને પાકિસ્તાન સામેની ટેસ્ટમાં એક ઈનિંગમાં 11 સિક્સ ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડને 2003માં ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટમાં એક ઈનિંગમાં 11 સિક્સ ફટકારી હતી.

ન્યુઝીલેન્ડના બેટ્સમેન નાથન એસ્ટલે 2002માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં એક ઈનિંગમાં 11 સિક્સ ફટકારી હતી.

પાકિસ્તાનના વસીમ અકરમે 1996માં ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટમાં એક ઈનિંગમાં 12 સિક્સ ફટકારી હતી.

ભારતના સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે 2024માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં એક ઈનિંગમાં 12 સિક્સ ફટકારી હતી.