રવિચંદ્રન અશ્વિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 190 વિકેટ લીધી છે, તે આ મામલે નાથન લિયોનને પાછળ છોડીને પહેલા નંબર પર પહોંચી ગયો છે.

નાથન લિયોને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 187 વિકેટ લીધી છે.

પેટ કમિન્સે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 175 વિકેટ લીધી છે.

મિચેલ સ્ટાર્કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 147 વિકેટ લીધી છે.

સ્ટુઅર્ટ બ્રોડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 134 વિકેટ લીધી છે.

કાગિસો રબાડાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 132 વિકેટ લીધી છે.

જસપ્રીત બુમરાહે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 124 વિકેટ લીધી છે.

ટીમ સાઉધીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 121 વિકેટ લીધી છે.

જેમ્સ એન્ડરસને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કુલ 116 વિકેટ લીધી છે.

રવિન્દ્ર જાડેજાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 114 વિકેટ લીધી છે.