સંપત્તિના મામલામાં મોટા મોટા સુપરસ્ટાર્સને ટક્કર આપે છે સોનમ કપૂરનો પતિ

સોનમ કપૂરની નેટ વર્થ 115 કરોડ રૂપિયા છે.

અભિનેત્રી સોનમ કપૂર વર્ષે 12 કરોડ રૂપિયા કમાય છે.

તેની કમાણી ફિલ્મો અને બ્રેન્ડ એન્ડોર્સમેન્ટથી થાય છે.

સોનમનો પતિ આનંદ આહુજાની પાસે બોલિવૂડના ફેમસ અભિનેતા કરતા પણ વધું પૈસા છે.

અક્ષય કુમારની નેટ વર્થ લગભગ 2414 કરોડ છે.

સલમાન ખાનની નેટ વર્થ લગભગ 2900 કરોડ છે.

સોનમનો પતિ આનંદ કરોડપતિ બિઝનેસમેન છે તેની નેટ વર્થ 4000 કરોડ આજુબાજુ છે.

આનંદ આહુજાના દિલ્હીવાળા ઘરની કિંમંત લગભગ 173 કરોડ છે.

આ કપલની પાસે લંડનના પોર્શ વિસ્તારમાં પણ એક ઘર છે.

Icon