એક્ટ્રેસ સંજીદા શેખ સોશિયલ મીડિયા પર તેના લુક્સના કારણે ચર્ચામાં રહે છે. હામાં તેણે પોતાના બ્રાલેટ લુક્સમાં પોતાના નવા ફોટો શેર કર્યા છે.
હીરામંડીની વહીદા બેગમનો નવો લૂક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે.
વહિદા બેગમ ઉર્ફે સંજીદા શેખના નવા લુકને ફેન્સ જોરદાર રીતે શેર કરી રહ્યા છે. સંજિદાની સ્ટાઈલથી હોટનેસ વધી ગઈ છે.
સંજીદા શેખ તેના શરીર પરના તલને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સંજીદા શેખની આ તસવીર વાયરલ થઈ રહી છે.
સંજીદા શેખનો ડીપનેક શર્ટ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
ખુલ્લા વાળ સાથે જોવા મળી રહેલી સંજીદા શેખની હેરસ્ટાઈલ ફેન્સને ખૂબ પસંદ છે.
સંજીદા શેખના કિલર પોઝથી તેના ફેન્સ ક્રેઝી થઈ ગયા.સંજીદાનો બ્રાલેટ લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે.
સંજીદા શેખની આ તસવીર પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
સંજીદા શેખ તેના નવા બ્રાલેટ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સંજીદા શેખનો આ લુક ચોંકાવનારો છે.
સંજીદા શેખ પોતાની આંખોથી ચાહકો પર જાદુ કરતી જોવા મળી હતી. આ તસવીર પર ચાહકો પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.