Home / Gujarat / Anand : Borsad Municipality elections 14 rebel BJP members formed a new front

બોરસદ નગરપાલિકાની ચૂંટણી પહેલા પ્રેશર પોલિટિક્સ, ભાજપના 14 બળવાખોર સભ્યોએ બનાવ્યો નવો મોરચો

બોરસદ નગરપાલિકાની ચૂંટણી પહેલા પ્રેશર પોલિટિક્સ, ભાજપના 14 બળવાખોર સભ્યોએ બનાવ્યો નવો મોરચો

આંણદ જિલ્લાના બોરસદમાં બોરસદ નગરપાલિકાની ચૂંટણી પહેલા પ્રેશર પોલિટિક્સ જામ્યું છે. ભાજપે બળવાખોર 14  સભ્યોને પક્ષમાંથી હાંકી કાઢ્યાં હતા. જો કે હવે ભાજપના આ 14 બળવાખોર સભ્યોએ કોંગ્રેસના સસ્પેન્ડ થયેલા સભ્યો સાથે મળીને નવો મોરચો બનાવ્યો છે. 

વર્ષ 2020માં બોરસદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. જો કે ભાજપના 14 સભ્યોએ બળવો કરતા તેમને પક્ષમાંથી કાઢી મુકવામાં આવ્યાં હતા અને ભાજપે સત્તા ગુમાવતા બોરસદ નગરપાલિકા સુપરસીડ થઈ હતી. 

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.