Last Update :
21 Sep 2024
તિરુપતિ બાલાજી મંદિર વિવાદમાં વિશ્વભરમાં પ્રખ્યાત ગુજરાતની ડેરી બ્રાન્ડ અમૂલનું નામ પણ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એવી ઘણી પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે, અમૂલે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને ઘી આપ્યું છે. આ બાબતે હવે અમૂલ ડેરી ગ્રૂપે ખુલાસો કરતાં કહ્યું કે, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ આરોપોને પાયાવિહોણા છે. અમૂલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે અમૂલે ક્યારેય TTDને ઘી આપ્યું નથી."
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.