દેશની ટોચની ટેલિકોમ કંપની Jio 3 જુલાઈથી મોબાઈલ રિચાર્જ રેટમાં 12 થી 25 ટકાનો વધારો કરશે. કંપનીએ ગુરુવારે એક નિવેદનમાં આ માહિતી આપી છે. Jio લગભગ અઢી વર્ષના ગાળા બાદ પહેલીવાર મોબાઈલ સર્વિસના દરમાં વધારો કરવા જઈ રહ્યું છે.