દિવાળીના અવસર પર, મહિલાઓ બેસ્ટ આઉટફિટ પસંદ કરે છે અને તેઓ તે પણ ઈચ્છે છે કે આ સમયગાળા દરમિયાન તેમનો ચહેરો ગ્લો કરે. આ અવસર પર ચહેરાની ચમક જળવાઈ રહે અને ત્વચા સંબંધિત સમસ્યાઓ ન ઊભી થાય તે માટે અમે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ. તે સ્કિન કેર માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. તમે આ વસ્તુઓને તમારા સ્કિન કેર રૂટીનમાં પણ સામેલ કરી શકો છો.
મુલતાની માટીનો ફેસ માસ્ક
તમારા ચહેરા પર ચમક લાવવા માટે તમે મુલતાની માટીનો ઉપયોગ કરી શકો છો. મુલતાની માટીમાં ઔષધીય ગુણો છે અને તેમાં એન્ટિસેપ્ટિક ગુણ પણ છે, જે ત્વચા સંબંધિત સમસ્યાઓને ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તમે મુલતાની માટીનો ફેસ માસ્ક તરીકે ઉપયોગ કરી શકો છો.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.