દિવાળીની પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમને તમારા ઘરે બોલાવવા માટે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ લેખમાં ઘરની સજાવટ લગભગ પૂર્ણ થયા પછી સૌથી મહત્વપૂર્ણ વસ્તુ વિશે જણાવીશું. જેના પર તમારે ધ્યાન આપવું પડશે. તે છે સ્વસ્તિક. તમારે ઘરમાં સ્વસ્તિક અવશ્ય બનાવવું જોઈએ, તે શુભતાનું પ્રતિક છે. જો તમે જ્યાં પૂજા કરો ત્યાં સ્વસ્તિક બનાવીને પૂજા કરશો તો તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસે છે. સ્વસ્તિક સુખ અને ધનલાભનું પ્રતીક છે. આ દિવાળીએ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવતા રહીએ.
સ્વસ્તિકનો આધાર તૈયાર કરો
સ્વચ્છ જગ્યાએ સ્વચ્છ કપડું કે પૂજા થાળી રાખો અને તેના પર સ્વસ્તિક બનાવો અથવા તમે ઇચ્છો તો મંદિરના પ્રાંગણની સફાઈ કરીને પણ સ્વસ્તિક બનાવી શકો છો.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.