Home / Gujarat / Bharuch : Molested college girl in ankleshwar

અંકલેશ્વર: ગુરુ ક્લાસીસના સંચાલકે પેપર ચેક કરાવવાના બહાને કોલેજીયન યુવતીની કરી છેડતી

અંકલેશ્વર: ગુરુ ક્લાસીસના સંચાલકે પેપર ચેક કરાવવાના બહાને કોલેજીયન યુવતીની કરી છેડતી

અંકલેશ્વરના હસ્તી તળાવ પાસે આવેલ ગુરુ ક્લાસીસના સંચાલકે સપ્લીમેન્ટરી  તપાસ કરતી કોલેજીયન યુવતીને છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી સંચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અંકલેશ્વરના હસ્તી તળાવ હનુમાન વાડી નજીક ગુરુ ક્લાસીસ  ચલાવતા નીતિન ચૌહાણના ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓની તેઓ દર અઠવાડિયે પરીક્ષા લેતા હોય છે. સપ્લીમેન્ટરી તપાસવા માટે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને આપે છે.

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.