Last Update :
23 Jun 2024
- લીગલ પંડિત
પ્રથમ માહિતી રિપોર્ટ (FIR) એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે પોલીસને કોઈ ગુનાની માહિતી આપે છે. જો કે, કેટલાક લોકો તેમના વ્યક્તિગત વેરઝેર અથવા દીવાની પ્રકારની તકરારો વિવાદોને ઉકેલવા માટે FIR નો દુરુપયોગ કરે છે. આ ન્યાયિક પ્રણાલી માટે મોટો પ્રશ્ન છે અને તેને આ મુદ્દાને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.