Home / GSTV શતરંગ / Binit Modi : In 1956, the women leader of the Congress ran unopposed from the Ahmedabad Lok Sabha seat

શતરંગ / 1956માં અમદાવાદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના મહિલા નેતા બિનહરીફ થયેલાં

શતરંગ / 1956માં અમદાવાદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના મહિલા નેતા બિનહરીફ થયેલાં

- ભારતનું મહાભારત

સવા દોઢ મહિના પછી ખુલવાનું હતું એ ખાતું એપ્રિલના અંતમાં ખુલી ગયું છે. અઢારમી લોકસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થયું અને બોત્તેર કલાક કરતાં પણ ઓછા સમયમાં પહેલું પરિણામ આવી ગયું. પરિણામ એવી જગ્યાએથી આવ્યું જ્યાં હજી મતદાન યોજાયું નથી. સુરત લોકસભા બેઠક માટે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ફોર્મ પરત લેવાના છેલ્લા દિવસે છેલ્લા કલાકોમાં બિનહરીફ ચૂંટાઈ આવ્યાની જાહેરાત થઈ. ભારતીય જનતા પક્ષે તેના લોકપ્રિય નારા ‘અબ કી બાર ચારસો પાર’ને હકીકતમાં બદલવાના પહેલા પગથિયે પગ મુકી દીધો.

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.