હિન્દુ ધર્મમાં પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવાની પરંપરા છે. આ પરંપરા ધાર્મિક અને જ્યોતિષ બંને દ્રષ્ટિકોણથી સંકળાયેલી છે. ગાયમાં દેવી-દેવતાઓનો વાસ હોય છે, જ્યારે કૂતરાને કાલ ભૈરવનું વાહન માનવામાં આવે છે.