Last Update :
15 Jul 2024
- જોગીજ્ઞાન
આજે યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્ર ભાજપમાંથી એક જ અવાજ આવી રહ્યો છે- ગદ્દાર, ગદ્દાર અને ગદ્દાર... ભાજપના લગભગ બધા જ નેતાઓ એકબીજાને આ વિશિષ્ટ શબ્દ પ્રયોગથી નવાજી રહ્યા છે. યુપીમાં ભાજપ 33 સીટો પર આવી ગયું છે, જ્યાં 80માંથી 75 જીતવાના સપના જોવાતા હતા. સમાજવાદી અખિલેશ રેકોર્ડબ્રેક 37 સીટો જીતી ગયા છે. કોંગ્રેસ 6.. યુપી તો હિંદુત્વનું એપિસેન્ટર ગણાય છેલ્લા દસકાથી. એટલે અને ખાસ તો અયોધ્યાની સીટ પર પણ હાર્યા પછી મોદી શાહે એક તપાસ કમિટી બનાવી, જેમાં હારના કારણોનું મનોમંથન કરવાનું હતું. પણ મનોમંથનને બદલે તડાફડીઓ થઈ.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.