Last Update :
19 Jun 2024
- ફેસબુકથી હાર્ટબુક સુધી
લખવાનો શોખ થયેલો મને! અને પછી રોજ લખતી! આપણે બધા એ ક્યારેક કઈક લખ્યું જ હશે અને હજી પણ લખતા હોઈશું. બાળપણમાં માર્ક ઓછા આવવાના વસવસાથી લઈને , તરુણાવસ્થામાં આવતા સાહજિક બદલાવો અને યુવાનીમાં થઈ ગયેલ કેટકેટલાય ખાટા મીઠા અનુભવોમાંથી જન્મેલી દુનિયાદારીની સમજણો.. આ સઘળી સફરની સાક્ષી એકમાત્ર એ જૂની ડાયરી પુરે છે!
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.