Home / Gujarat / Chhota Udaipur : Sewer overflowing on Naswadi Kalediya road, water overflowed on the road

નસવાડી કલેડીયા રોડ પર ગટર ઉભરાતા રોડ પર ફરી વળ્યા પાણી, પેચવર્કની કામગીરીમાં ઉતારાઈ વેઠ

નસવાડી કલેડીયા રોડ પર ગટર ઉભરાતા રોડ પર ફરી વળ્યા પાણી, પેચવર્કની કામગીરીમાં ઉતારાઈ વેઠ

નસવાડી કલેડીયા રોડ ઉપર ગટરના પાણી ઉભરાઈને રોડ ઉપર જતા હોવા છતાંય પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વાર ગટરના પાણીમા જ ડામરનો માલ નાખી પેચવર્કનું કામ કર્યું છે. જયારે અધિકારીઓ પેચવર્કની કામગીરીમાં ધ્યાન આપતા નથી. તેનો આ વરવો નમૂનો છે. નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગના ઈજેનેરો પેચવર્કની કામગીરી કરવાના લાખો રૂપિયાનો ખર્ચ  સરકારી ચોપડે પાડી દે છે. 

રસ્તા પર ગટરના પાણી વહ્યા

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.