Last Update :
21 Oct 2024
Bhayli gangrape case : વડોદરાના ભાયલીમાં નવરાત્રી દરમિયાન 4 ઓક્ટોબરે 16 વર્ષની સગીરા પર ગેંગરેપની ઘટના બની હતી. આ કેસમાં તાલુકા પોલીસે ગુનો દાખલ કરી પાંચ આરોપીની ધરપકડ કરી હતી. જેમાંં સૈફઅલી મહેંદી હસન બનજારા, અજમલ સત્તારભાઇ બનજારા,શાહરૃખ કિસ્મતઅલી બનજારા, મુમતાજ ઉર્ફે આફતાબ સૂબેદાર બનજારા તથા મુન્ના અબ્બાસભાઇ બનજારાનો સમાવેશ થાય છે.
16 દિવસમાં જ ચાર્જશીટ તૈયાર કરાઈ
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.