Home / Gujarat / Vadodara : Taj restaurant Chinese soup spewed out toxin

VIDEO : વડોદરાના મોંઘાદાટ તાજ રેસ્ટોરન્ટના ચાઇનીઝ સૂપમાંથી જીવડું નીકળ્યું

VIDEO : વડોદરાના મોંઘાદાટ તાજ રેસ્ટોરન્ટના ચાઇનીઝ સૂપમાંથી જીવડું નીકળ્યું

Vadodara News : વડોદરામાં વધુ એક રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે. ગોરવાનાં તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ચાઇનીઝ ફુડ ખાવા ગયેલાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. અહીં આ ગ્રાહકને પીરસવામાં આવેલા ચાઇનીઝ આરોગ્ય વિભાગ દ્વારા કામગીરીના નામે દેખાડો કરવામાં આવે છે.  હવે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ આ રેસ્ટોરન્ટ સામે શું પગલાં લે છે એ જોવાનું રહ્યું. જુઓ આ વીડિયો : 

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.