Last Update :
26 Oct 2024
ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને પરોપકારી રતન ટાટાનું આ મહિને 9 ઓક્ટોબરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ દેશભરના લોકોમાં ખૂબ જ પ્રિય હતા. તેમના વિચારો અને તેમના કાર્યોથી લોકો પર ઘણો પ્રભાવ પડ્યો. વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સહિત ભારતના ઘણા મહત્ત્વપૂર્ણ લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
તેમના મૃત્યુ પહેલા રતન ટાટાએ તેમની વસિયત પણ લખી હતી. જેમાં તેમણે પોતાના પાલતુ કૂતરા ટીટોનો પણ ઉલ્લેખ કર્યો હતો. શું ભારતમાં કૂતરાનું નામ વસિયતમાં લખવા અંગેના કોઈ નિયમો છે? આવોજાણીએ કે કેવી રીતે પાલતુ પ્રાણીના નામે વિલ બનાવવામાં આવે છે.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.