Last Update :
08 Jul 2024
- અર્થ અને તંત્ર
રામના સૈન્યે રાવણને મારીને રાવણના સૈન્ય પર વિજય મેળવ્યો તેનો દિવસ એટલે દશેરા. એટલે એમ માનવામાં આવે છે કે પાપીઓની હંમેશાં હાર થાય છે અને પુણ્યશાળીઓ જીતે છે, કે સારા માણસો કે સજ્જન લોકો સારી જિંદગી જીવે છે અથવા આજે નહિ તો કાલે તેઓ સારી જિંદગી માણશે અથવા એમને મૃત્યુ પછી સ્વર્ગ મળશે. મુંડક ઉપનિષદમાંથી ‘સત્યમેવ જયતે’ નામનું સૂત્ર આપણે રાષ્ટ્રીય સૂત્ર તરીકે અપનાવાયું છે. પણ શું ખરેખર એવું વ્યવહારમાં દેખાય છે ખરું? શું સત્ય ખરેખર કાયમ જીતે છે?
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.