સંસદીય મતવિસ્તારના દરેક વિધાનસભા મતવિસ્તારમાં માત્ર 5 રેન્ડમલી સિલેક્ટેડ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) ઈવીએમના વેરિફિકેશનને બદલે ચૂંટણીમાં તમામ વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) પેપર સ્લિપની ગણતરીની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે નોટિસ જારી કરી છે.

