Home / GSTV શતરંગ / Jigna Jogia : Before stepping into the outside world, learn: the art of saying no Jigna Jogia

શતરંગ / બહારની દુનિયામાં પગ મુકતા પહેલા શીખો: ના પાડવાની કળા

શતરંગ / બહારની દુનિયામાં પગ મુકતા પહેલા શીખો: ના પાડવાની કળા

- જિજીવિષા

મારી 16 વર્ષની દીકરી ઊંઘતા પહેલા દરરોજ મારી પાસે મારી પોતાની વાતો સાંભળવાનું પસંદ કરે છે.ગઈ કાલે તેમને મને થોડી અટપટી વાતો પૂછી, 'મમ્મી તુ દરેક જગ્યાએ પોતાની જ બોસ કેવી રીતે બની શકે છે?'મેં તેમને મારા નોકરીના શરૂઆતના દિવસોની વાત કરી,  જયારે હું ટીનેએજમાં હતી.જયારે મને અમારા બોસ, નાના નાના કામ પુરા કર્યા બાદ, મારી પીઠ થાબડતાં, મારા વાળમાં હાથ ફેરવતા. વધુ નજીક આવવાની કોશિશ કરતાં. એકાદ વખત હું સમજી ના શકી પરંતુ મને આ ન્હોતું ગમતું. કેમકે એ શાબાશી આપવા પાછળ કારણ અલગ હતું.'

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.