Last Update :
22 Oct 2024
ગુજરાતના જૂનાગઢમાં કાયદાને પડકાર આપતી ઘટના સામે આવી છે. જૂનાગઢમાં છરીની અણીએ 27 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. ત્રણ શખ્સોએ યુવાનને રસ્તામાં રોક્યો હતો, ત્યારબાદ તેને લૂંટીને ફરાર થઈ ગયા હતા. ફરીયાદીને રાજકોટની પાર્ટીએ આંગડીયુ કરવા 27 લાખ રૂપિયા આપ્યા હતા. રાજકોટની પાર્ટીએ આંગડીયુ ન કરવા જણાવ્યું હતુ.
ત્રણ આરોપીઓએ છરીની અણીએ લૂંટ કરી પલાયન
ફરીયાદી પૈસા લઈને પરત આવતો હતો ત્યારે ત્રણ આરોપીઓએ છરીની અણીએ લૂંટ કરી પલાયન થયા હતા. ઘટનાની એક કલાક બાદ પોલીસને જાણ કરવામાં આવી.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.