Home / GSTV શતરંગ / Kruti Shah : A life without curiosity Kruti Shah

શતરંગ / જિજ્ઞાસા વગરનું જીવન

શતરંગ / જિજ્ઞાસા વગરનું જીવન

- નોન ફિલ્ટર્ડ

બાળકના પહેલવહેલા શબ્દો સાંભળીને થતી મા-બાપ, પરિવારજનોની એક્સાઇટમેન્ટનું લેવલ માપી શકે એવું કોઈ યંત્ર સુપર કમ્પયૂટર ને AI ના જમાનામાં શોધાયું નથી. એકના એક શબ્દો સંભાળવા ને ગામ આખાને ધરાર સંભળાવવા બાળકની પાછળ પડી જતાં હરખપદુડાઓ જ્યારે બાળકબા’...’દાદા’... થી આગળ વધીને 'શું?' 'કેમ?' 'કેવી રીતે?' પૂછતું થાય ત્યારે કોઈ આતંકવાદીની ગોળીઓથી બચવા ભાગતી નિર્દોષ પ્રજાની જેમ અહીં તહીં ભાગે છે. હોય છે બાળક માટે સવાલોથી ભાગવાની પહેલી શીખ!

જો કે બાળક છે, એટલે બાળક બુદ્ધિ રહેવાની. ભોળો જીવ એમ સમજે છે કે પ્રોબ્લેમ સવાલોમાં નહી, જવાબો આપવામાં કે આપનારમાં છે.

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.