Home / Business : Torrent Pharma's net profit up 17 percent

Torrent Pharma Q2 Result: ટોરેન્ટ ફાર્માના ચોખ્ખા નફામાં 17 ટકાનો વધારો

Torrent Pharma Q2 Result: ટોરેન્ટ ફાર્માના ચોખ્ખા નફામાં 17 ટકાનો વધારો

ટોરેન્ટ ગ્રૂપની મુખ્ય કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 17 ટકા વધ્યો છે. આ ઉપરાંત કંપનીની આવકમાં પણ 9 ટકાનો વધારો થયો છે.

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં ટોરેન્ટ ફાર્માની આવક નવ ટકા વધીને રૂ. 2889 કરોડ થઇ છે. ઓપરેટિંગ એબિટા 14 ટકા વધીને રૂ. 939 કરોડ થયો છે. 

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.