Home / Gujarat / Banaskantha : Fake order of education department

ગુજરાતમાં નકલી જજ બાદ શિક્ષણ વિભાગનો નકલી ઓર્ડર, બનાસકાંઠાના મજાદરના શિક્ષકનું કારસ્તાન

ગુજરાતમાં નકલી જજ બાદ શિક્ષણ વિભાગનો નકલી ઓર્ડર, બનાસકાંઠાના મજાદરના શિક્ષકનું કારસ્તાન

ગુજરાતમાં નકલી ખાદ્ય વસ્તુ, નકલી અધિકારી, નકલી ટોલનાકા તો ઠીક નકલી કોર્ટથી લઈ નકલી ન્યાય મળવા સુધીનો પણ ઘટસ્ફોટ થઈ ચુક્યો છે. આટલું ઓછું હતું તો હવે રાજ્યમાં શિક્ષણ વિભાગના નકલી હુકમ પણ મળવા લાગ્યા છે. બનાસકાંઠામાં બ્રિજેશ પરમાર નામના શિક્ષકે શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી બદલીનો ઓર્ડર આપ્યો હોવાની ઘટના સામે આવી છે. 

શું છે સમગ્ર મામલો? 

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.