Home / Gujarat / Tapi : maintain the surface of the Ukai Dam, touching the rule level again

ઉકાઇ ડેમની સપાટી જાળવી રાખવા મથામણ, રૂલ લેવલને ટચ થતા ફરી ચાર દરવાજા ચાર ફૂટ ખોલાયા

ઉકાઇ ડેમની સપાટી જાળવી રાખવા મથામણ, રૂલ લેવલને ટચ થતા ફરી ચાર દરવાજા ચાર ફૂટ ખોલાયા

ઉકાઇ ડેમના ઉપરવાસમાં ફરીથી વરસાદ શરૃ થવાની સાથે દરવાજા બંધ કરી દેતા સપાટી રૃલલેવલ ૩૩૫ ફુટની ટચોટચ પહોંચી જતા સતાધીશોએ બંધ કરેલા ચાર દરવાજા ચાર ફુટ સુધીના ફરીથી ખુલ્લા કરીને  આજે સવારે ૧૦ વાગ્યાથી દરવાજા, હાઇડ્રો અને કેનાલ મળીને ૪૬ હજાર કયુસેક પાણી છોડીને સપાટી નીચી લઇ જવાની મથામણ શરૃ કરી છે.  હથનુર- પ્રકાશામાંથી સામાન્ય જ પાણીની આવક આવી રહી હોવાથી સતાધીશોને રાહત છે.

સતાધીશોએ ફરીથી નિર્ણય બદલ્યો

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.