કેનેડાના હાઈ કમિશનર કેમેરોન મેકીએ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે ભારતે અમેરિકા અને કેનેડામાં એક સાથે અનેક લોકોને નિશાન બનાવ્યા હતા. આ તેમના એક કાવતરાનો ભાગ હતો. કેનેડિયન હાઈ કમિશનર કેમેરોન મેકેએ ઓગસ્ટમાં તેમનો કાર્યકાળ પૂરો કરીને ભારત છોડી દીધું હતું.

