YouTube યુટ્યુબ દ્વારા ભારતીય કન્ટેન્ટ ક્રિએટર્સ, કલાકારો અને મીડિયા કંપનીઓને છેલ્લા ત્રણ વર્ષમાં ₹21,000 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ભારતના માર્કેટથી ખુશ થઈ કંપનીએ ₹850 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી, જે વધુ લોકોને પ્રોત્સાહિત કરશે.