Last Update :
07 May 2024
- કલમ કાયદાની
નિબ તોડવું એ કાયદો નથી, તેના બદલે, તે પ્રતીકાત્મક કાર્ય છે. IPC, CrPC અથવા એવિડન્સ એક્ટમાં એવો ક્યાંય પણ ઉલ્લેખ નથી કે મૃત્યુદંડ આપ્યા પછી ન્યાયાધીશે પેનની નિબ તોડવી પડે કારણ મૃત્યુદંડની સજા આપ્યા પછી નિબ તોડવાનો રિવાજ ભારતીય ન્યાયાધીશો દ્વારા બ્રિટિશ શાસનકાળથી અનુસરવામાં આવે છે.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.