- શેરીના હડકાયા કૂતરા જેવા ત્રાસવાદીઓ બધે નડે છે, પણ એના ઉકેલ યુક્તિપૂર્વક લાવવાના હોય. ઈઝરાએલવાળી કરવાનું કહેનારા જોતા નથી કે ઈઝરાએલ પણ થાય એટલું લડે છે તો ય પૂરું સફળ નથી થતું. કોઈ ન થઈ શકે. સિંહ શક્તિશાળી જ હોય પણ ઉંદરના શિકાર બિલાડી કરી શકે. સિંહ નહિ

