- ક્રાઈમવૉચ
- અમે બંનેએ અમારી પત્નીઓને કહ્યું કે હવે આપણે ચોથે માળ ધાબા પર જઈને એકબીજાના હાથ પકડીને કૂદી પડીએ
- પ્રસૂન ડે
- સુદર્શન અને રોમી
- ચાર માળના બંગલા પાસે લોકોની ભીડ
ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પશ્ચિમ બંગાળની રાજધાની- કલકત્તા ચોથા ક્રમે છે. આજની કથા આ કલકત્તા શહેરની છે.

