ઓડિશાના રાઉરકેલામાં નક્સલીઓએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે. નક્સલીઓએ વિસ્ફોટકો ભરેલી ટ્રક લૂંટી લીધી છે. નક્સલીઓએ દોઢ ટન વિસ્ફોટકો ભરેલી ટ્રક લૂંટી લેતા ઝારખંડ અને ઓડિશા પોલીસ એલર્ટ પર છે.