Home / GSTV શતરંગ / Archana Chauhan : Marriage by choice or by force? Archana Chauhan

શતરંગ / મેરેજ બાય ચોઈસ કે બાય ફોર્સ?

શતરંગ / મેરેજ બાય ચોઈસ કે બાય ફોર્સ?

- ચાલ જિંદગી મારી સાથે 

તો ગયા અઠવાડિયે આપણે કૃપાની વાત કરી કે જેનું સપનું હતું યુ.પી.એસ.સી પાસ કરીને સિવિલ સર્વન્ટ બનવાનું અને એના માતા-પિતાનું સપનું છે કે હવે એ પચ્ચીસની થઇ એટલે એણે લગ્ન કરી લેવા જોઈએ. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કૃપા એ શું કરવું જોઈએ? લગ્ન કરવા ખુબ જરૂરી છે પણ શું એમાં વ્યક્તિની મરજી હોવી જરૂરી નથી? એક છોકરીને ક્યારે લગ્ન કરવા એ કોણ નક્કી કરે? લોકો  કે એ છોકરી પોતે? અને ધારો કે કોઈને લગ્ન નથી કરવા તો શું ? શું એ દેશદ્રોહ થઇ ગયો? એક ચોક્કસ માળખામાં ના જીવતી  હોય તો એ છોકરીઓ કે સ્ત્રીઓ કેમ બધાને આંખમાં ખુંચતી હશે? જે સ્ત્રીઓ સપનાં જુએ અથવા પોતાની મહત્વાકાંક્ષાને પ્રાધાન્ય આપે  અથવા જેનામાં આગળ વધવાનું ઝનુન હોય એ બધી જ સ્ત્રીઓના ચારિત્ર્યના પ્રમાણપત્ર તૈયાર કરવાવાળા બીજા બધા થાય છે કોણ? અને કોઈ છોકરી એમ કહી દે કે મારે અત્યારે લગ્ન નથી કરવા એટલે શરુ થઇ જાય કે એ છોકરીને હશે કોઈની સંબંધ..આ એક યુનિવર્સલ કારણના સંશોધક હશે કોણ? આપણા જ જેવા કોઈ ને? લગન કરવાની યોગ્ય ઉમર કઈ? અને લગ્ન ઉમર મુજબ જ થવા જોઈએ કે માનસિક અને શારીરિક રીતે તૈયાર હોય ત્યારે થવા જોઈએ?                                     

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.