Home / GSTV શતરંગ / Archana Chauhan : What to do if 'I like it' but 'I don't like it'? Part - 1 Archana Chauhan

શતરંગ / 'મને એ ગમે છે' પણ એને 'હું નથી ગમતો/ગમતી' તો શું કરું? ભાગ - 1

શતરંગ / 'મને એ ગમે છે' પણ એને 'હું નથી ગમતો/ગમતી' તો શું કરું? ભાગ - 1

- ચાલ જિંદગી મારી સાથે 

કોઈ આપણને ગમે અને આપણે કોઈને ગમીએ ‘વાહ’... આ કેવી  અદ્ભુત લાગણી છે. ગમવું એ પ્રથમ પગથીયું છે પ્રેમ તરફનું... કોઈને જોઇને જ આપણા મોઢા પર smile આવી જાય કે પછી માત્ર કોઈના અવાજથી આપણો આખો દિવસ બની જાય. કોઈના વિચાર માત્રથી હૃદયમાં એવો થનગનાટ ઉત્પન્ન થાય કે જાણે કોઈ લાગણીઓ ધોધ ના વહી રહ્યો હોય... કોઈના ફોનની રાહ જોવી, કોઈના મેસેજની રાહ જોવી, કોઈ ઓનલાઈન છે એટલું જોતા જ રોમાંચ અનુભવાય જાય, કોઈનો ફોન આવશે એ વિચારીને ફોન હાથમાં પકડી રાખવાનું મન થાય.. કોઈ સાથેની વાતોમાં ક્યાં રાતથી સવાર પડી જાય એ ખબર જ ના પડે... કોઈનું આપણી સાથે ના હોઈને પણ સતત આપણી સાથે જ રહેવું. ભલે એ આપણા સંપર્કમાં હોય કે ના હોય, ભલે આપણે એને જોઈ શકીએ કે ના જોઈ શકીએ, ભલે મહિનાઓ સુધી એને મળી પણ ના શકીએ પણ એનું બસ જીવનમાં કોઈ પણ રીતે હોવું એટલી વાત માત્રથી તમને જીવવાનું, ખુશ રહેવાનું મોટીવેશન મળી જાય આ જ તો છે કોઈનું આપણને ગમવું અને કદાચ પ્રેમ તરફનું પ્રયાણ....

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.