Last Update :
26 Oct 2024
છઠ પૂજા એ હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તે ભારતના મોટા ભાગોમાં, ખાસ કરીને બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. જો કે, વર્ષોથી આ તહેવાર વિવિધ રાજ્યો અને વિદેશમાં પણ ફેલાયો છે, જ્યાં ભારતીય મૂળના લોકો તેને મોટા પાયે ઉજવે છે. હિંદુ કેલેન્ડર (પંચાંગ) મુજબ, છઠ પૂજા કારતક મહિનાના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિ (છઠ્ઠી દિવસે) ઉજવવામાં આવે છે. આ તહેવાર ચાર દિવસ સુધી ચાલે છે.
છઠ પૂજાનું મહત્વ
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.