Home / Gujarat / Ahmedabad : isudan gadhvi reaction on manrega scam

મનરેગા કૌભાંડ અંગે આપ નેતા ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા, કહ્યું 'જ્યાં સુધી બચુ ખાબડ...'

મનરેગા કૌભાંડ અંગે આપ નેતા ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા, કહ્યું 'જ્યાં સુધી બચુ ખાબડ...'

દાહોદમાં મનરેગા કૌભાંડ અંગે બચુ ખાબડના પુત્રો સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એવામાં સમગ્ર મામલે આમ આદમી પાર્ટીનું નિવેદન સામે આવ્યું છે. આપ ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીએ આ અંગે જણાવ્યું કે, પંચાયત મંત્રી બચુ ખાબડના દીકરાઓને અને ભાણેજ દ્વારા મનરેગા કૌભાંડ કરાયું છે. ૨૦૧૯થી ચાલતું કૌભાંડ છે જે ૩૦૦થી ૪૦૦ કરોડનું કૌભાંડ છે. પંચાયત મંત્રી હોવા છતાય એમને ખબર ના હોય એવું કેવી રીતે બને? પોલીસ ફરિયાદ અને એમના જ મંત્રાલયમાં આવું કૌભાંડ થાય તો એમની મંત્રી તરીકે રહેવાની લાયકાત ખરી ?

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon