ગોધરામાં સિગ્નલ ફળિયા પાસે ચાલુ ટ્રેનમાંથી મુસાફર નીચે પટકાયો હતો. ગોધરા રેલવે સ્ટેશન નજીક આ ઘટના બનતા રેલવે પોલીસ દોડતી થઇ હતી અને મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.