Drugs Racket news : મોરેશિયસમાં સર શિવસાગર રામગુલામ એરપોર્ટ પર 16 લાખ પાઉન્ડનું ડ્રગ કેનબિસની હેરાફેરીમાં એક 6 વર્ષનો છોકરો પણ પકડાતાં સનસનાટી મચી ગઈ હતી. તે બાળક ઉપરાંત બીજા 6 પણ આ ડ્રગ રેકેટમાં પકડાયા છે. આ પૈકી પાંચ બ્રિટિશ નાગરિક છે. જ્યારે એક રોમાનિયન છે.

