Home / Gujarat / Banaskantha : Another illegal firecracker factory busted

Deesa news: જીવતા બોમ્બ સમાન ફટાકડાનું વધુ એક ગેરકાયદે કારખાનું ઝડપાયું, શું વધુ એક દુર્ઘટનાની જોવાઈ રહી છે રાહ?

Deesa news: જીવતા બોમ્બ સમાન ફટાકડાનું વધુ એક ગેરકાયદે કારખાનું ઝડપાયું, શું વધુ એક દુર્ઘટનાની જોવાઈ રહી છે રાહ?

બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં મોતનો આંકડો 22 સુધી પહોંચ્યો છે. ત્યારે વહીવટી તંત્રની ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે. નગરપાલિકા અને મામલતદારની ટીમ દ્વારા ડીસામાં તપાસ હાથ ધરવામાં આવતા વઘુ એક ફટાકડાનું ગોડાઉન ઝડપાયું હતું. જેમાં ગોડાઉનમાંથી લાઇસન્સ વિના સંગ્રહ કરવામાં આવેલો ફટાકડાનો મોટો જથ્થો મળી આવતા ગેરકાયદે સંગ્રહ કરાયેલો જથ્થો જપ્ત કરી વઘુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon