બિહાર વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. બિહાર ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ નીતિશ કુમાર વિરુદ્ધ નવો સૂર શરૂ કર્યો છે. તેમણે કેન્દ્ર સરકારમાં Nitish kumar ને જવાબદારી આપવાની વાત કરી છે. અશ્વિની ચૌબેએ કહ્યું, "મોદી દેશના પીએમ છે, બિહારમાં રામ-લક્ષ્મણની જોડી છે, નીતિશ કુમાર Bihar ના મુખ્યમંત્રી છે. તેઓ 20 વર્ષથી મુખ્યમંત્રી છે, નીતિશ કુમારનો દરજ્જો મુખ્યમંત્રી કરતા મોટો થઈ ગયો છે.

