Home / Gujarat / Mehsana : Heavy damage due to rain in Dharoi Tent City

VIDEO: ધરોઇ ટેન્ટ સિટીમાં બ્યુટિફિકેશન માટે બનાવેલા ટેન્ડ વાહનો પર પડ્યા; પવન સાથે વરસાદ તૂટી પડતા નાસભાગ

વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે વરસાદ આવ્યો હતો. કેટલાક સ્થળોએ વૃક્ષો,શેડના પતરા ઉડી ગયા હતા. ભારે પવનના કારણે બાબસર-આંબાવાડા નજીક ધરોઇ બ્યુટિફિકેશન બનાવેલા ટેન્ડ ઉડી વાહન પર પડતા નાસભાગ મચી ગઇ હતી અને વીજળી ડૂલ થતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી. તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ખેડબ્રહ્મા શહેર અને તાલુકાના કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon