Home / Gujarat / Rajkot : New Controversy As Sessions Judge Refuses To Hear Victim

આટકોટ સામૂહિક દુષ્કર્મ કેસ: સેશન્સ જજે પીડિતાને સાંભળવાનો ઈન્કાર કરી દેતા નવો વિવાદ, જાણો શું છે મામલો

આટકોટ સામૂહિક દુષ્કર્મ કેસ: સેશન્સ જજે પીડિતાને સાંભળવાનો ઈન્કાર કરી દેતા નવો વિવાદ, જાણો શું છે મામલો

રાજકોટના આટકોટ સામૂહિક દુષ્કર્મ કેસમાં નવો વળાંક આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  આટકોટ સામૂહિક દુષ્કર્મમાં પીડિતાએ હાઈકોર્ટમાં નવી રિટ અરજી દાખલ કરી છે. આ અગાઉ પરેશ રાદડિયાને કોર્ટે ૧પ દિવસમાં જામીન આપ્યા હતા.

પીડિતા દ્વારા આરોપીના જામીન રદ કરાવવા હાઈકોર્ટમાં કરાયેલી રિટ અરજી હજુ પડતર

પીડિતા દ્વારા આરોપીના જામીન રદ કરાવવા હાઈકોર્ટમાં કરાયેલી રિટ અરજી હજુ પડતર છે. બીજા આરોપી મધુ ટાઢાણીએના રાજકોટ સેશન્સ કોર્ટમાં કરેલી અરજીમાં પણ સ્થાનિક સેશન્સ જજે પીડિતાને સાંભળવાનો ઈન્કાર કરી દેતા નવો વિવાદ જાગ્યો છે.

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.