ગુજરાતના રાજકોટમાં અકસ્માતે ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટમાં ભાજપના મહિલા નગરસેવિકા અનિતાબેન ગોસ્વામીને અકસ્માતે ફાયરિંગ થઈ જતા પગમાં ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.