ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ-10 પરિણામ જાહેર કર્યું છે. મળતા અહેવાલ પ્રમાણે બોર્ડનું આ વર્ષે 88.03% જેટલું પરિણામ આવ્યું છે. કહેવત છે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાહ્ય, રાજ્યમાં ધોરણ-10 બોર્ડનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.