ભારતીય મસાલા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. આમાંનો એક મુખ્ય મસાલો અજમો છે જે તેની વિશિષ્ટ સુગંધ અને સ્વાદ માટે જાણીતો છે. અજમો એ એક ઉત્તમ મસાલો છે જે ખોરાકનો સ્વાદ વધારે છે અને ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે. પેટની સમસ્યા હોય કે શરદી, અજમો નાના બાળકો તેમજ વૃદ્ધોને આપી શકાય છે.

