Home / India : Kashmir under complete shutdown for the first time in 35 years after Pahalgam terror attack

VIDEO: Pahalgam terror attack બાદ 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર સંપૂર્ણ બંધ, સ્થાનિકોનો રોષ ભભૂક્યો

VIDEO: Pahalgam terror attack બાદ 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર સંપૂર્ણ બંધ, સ્થાનિકોનો રોષ ભભૂક્યો

Pahalgam terror attack : પહેલગામમાં આતંકી હુમલાના પગલે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સંપૂર્ણપણે બંધનું એલાન આપવામાં આવ્યું છે. નિર્દયી હુમલામાં અનેકના મોતના પગલે પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકો રસ્તા પર ઉતરી ઉગ્ર કાર્યવાહી કરવાની માગ સાથે દેખાવો કરી રહ્યા છે. સમાજના તમામ વર્ગના લોકો આ હુમલાની નિંદા કરી રહ્યા છે. સરકાર સમક્ષ આકરી કાર્યવાહી કરવાની માગ સાથે દેખાવો કરી રહ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon