દર વર્ષે પોષ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ હનુમાન અષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 23 ડિસેમ્બર સોમવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે હનુમાનજીની પૂજા અને ઉપાય કરવાનું વિશેષ મહત્વ છે.