દર 12 વર્ષે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. સંગમ શહેર પ્રયાગરાજમાં નવા વર્ષમાં 13 જાન્યુઆરી 2025થી મહા કુંભમેળો શરૂ થવા જઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં આ મહાકુંભને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે.